લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungli Sev Shak Recipe In Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungli Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ડુંગળી ધોઈ લો અને સુધારી લો.ટામેટાં સુધારી લો.એના ઉપર લસણની ચટણી નાખો ્
- 2
હવે એક તપેલી માં તેલ નાખો. એમાં જીરું હીંગ નાખો.લસણની ચટણી સાથે ટામેટાં નાખો.
- 3
હવે ડુંગળી નાખો. અને હલાવી લો.બધા મસાલા નાખો.૧/૨ ગ્લાસ પાણી નાખો અને ૫,મિનિટ ચડવા દો.
- 4
હવે એમાં સેવ નાખો.હલાવો.૨ મિનિટ ચડવા દો.
- 5
હવે એક પ્લેટ મા લઈને સર્વ કરો.તઘ તૈયાર છે લીલી ડુંગળી સેવનુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
- કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
- રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
- મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
- ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811117


















ટિપ્પણીઓ