કાટલું (Katlu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘી ગરમ કરી લેવું તેમા ગુંદ તળી લેવો પછી એમાં ઘઉં નો લોટ ઉમેરી સેકવો બદામી રંગ જેવો સેકાય પછી ગેસ બંધ કરી સમરેલો ગોળ ઉમેરવો
- 2
પછી તેમા ગુંદ તળેલો કાટલું પાઉડર કોપરાનું ખમણ સૂંઠ પાઉડર કાજુ બદામ ના કટકા ઉમેરી મિક્સ કરવું ધીઓછું લાગે ગરમકરી ઉપર થી ઉમેરી શકાય પછી તેને મિક્સ થઈ જાય એટલે તેને થાળી ઢાળી દેવું પીસ કરી ને સર્વ કરવું(જામનગર નું કાટલું બહુજ મસ્ત હોય છે પાઉડર ત્યાર મળે છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15838046






ટિપ્પણીઓ