ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
#WK2
#cookpadgujrati
#cookpadindia
શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2
#cookpadgujrati
#cookpadindia
શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદ ને ઘીમાં તળી લેવો, ડ્રાયફ્રૂટ ને જીણા સમારી લેવા ને તેને નોનસ્ટિક પેનમાં સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લેવા, પછી કોપરાનુ છીણ પણ સાથે જ ૨ મીનીટ માટે રેોસ્ટ કરી લેવુ
- 2
હવે પેનમાં ગોળ લેવો ઞોળ મેલ્ટ થાય એટલે ઘી નાખવુ ગેસ ની ફ્લેમ બંધ કરી,રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ, કોપરું, ગુંદ, ખસખસ, સુઠ, ગંઠોડા પાઉડર બધુ મીક્સ કરી ઠંડુ થાય એટલે એરટાઈટ ડબામાં ભરી દેવુ
- 3
ઠંડી મા સવારે ખાઈ શકાય એવો હેલ્ધી ગુંદર પાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843750

ટિપ્પણીઓ (19)