કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)

kinjal mehta @cook_20923780
મારી દીકરીને તે બહુ ભાવે છે એટલે એના માટે બનાવ્યું છે.
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
મારી દીકરીને તે બહુ ભાવે છે એટલે એના માટે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડઝન કાચા કેળા લો. અને તેની છાલ ઉતારી નાખો. ત્યારબાદ તેના પાતળી સ્લાઈસ કરો.
- 2
હવે કડાઈમાં તળવા માટે તેલ લો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં કેળા ની સ્લાઈસ ઉમેરો.
- 3
ધીમા તાપે હલાવતા રહો જેથી કરીને વેફર છે એ બહુ લાલ ના થઈ જાય. વેફર કડક થઈ જાય અને તળાઈ જાય એટલે એને એક છાપા ઉપર કાઢી લો. જેથી કરીને વેફર નું વધારાનું તેલ શોષી લેશે.
- 4
ત્યારબાદ વેફરને ડીશમાં લઇ તેના ઉપર મીઠું છાંટી અને બધાનેસર્વ કરો. તૈયાર છે કેળાની વેફર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15849147










ટિપ્પણીઓ (2)