કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK2
#Cookpadindia
#Cookpadgujrati

#WK2
#Cookpadindia
#Cookpadgujrati

વધુ વાંચો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK2
#Cookpadindia
#Cookpadgujrati

#WK2
#Cookpadindia
#Cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 200 ગ્રામવટાણા
  • 150 ગ્રામપનીર
  • પનીર તળવા માટે તેલ
  • 2ડુંગળી
  • 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • 3ટામેટાં ની પ્યુરી
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1લાલ સૂકું મરચું
  • 1તમાલપત્ર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીઘી
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી તળી લો ત્યાર બાદ વટાણા ને 1/2 બોઇલ કરી લો હવે મીઠું, લાલમરચું,હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો મિક્સ કરી પાણી ઉમેરી પેસ્ટ બનાવો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ લેવું પછી તેમાં જીરૂ,લાલ સુકા મરચા અને તમાલપત્ર ઉમેરો હવે તેમા ડુંગળી ઉમેરી સાંતળી લેવું પછી ટામેટાં ની પ્યુરી ઉમેરી મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 1/2 બાઉલ વટાણા ઉમેરો અને મિક્સ કરો હવે તેમાં આપડે જે મસાલા ની પેસ્ટ બનાવી હતી તે ઉમેરો અને મિક્સ કરીને 2 મિનિટ સુધી થવા દો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે હવે તળેલા પનીર ના ટુકડા ઉમેરો અને મિક્સ કરી ને 2 મિનિટ સુધી ઢાંકી ને થવા દો ત્યાં બાદ પનીર ને હાથ થી નાના ટુકડા કરી થોડું મસળી ને ઉમેરો અને મિક્સ કરી ને લીલા ધાણા ઉમેરો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર મિક્સ કરીને ઉપર થી ઘી ઉમેરી મિક્સ કરો

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગરમ ગરમ સર્વ કરવું

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 08, 2022 12:47
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
January 08, 2022 15:03
Too good 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ખાંડવી કુકર મા (Khandvi In Cooker Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
  4. મગસ (Magas Recipe In Gujarati)
  5. ફ્રેન્ચ ઓનીયન સૂપ
  1. ડબલ ડેકર મગ દાળ & રાગી લોટ ગોળપાપડી
  2. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15859838
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close