સેવ ટામેટા નુ શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Chhaya Solanki @chhaya1975
સેવ ટામેટા નુ શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915989

ટામેટા ને કટકા કરો તેલ મુકી રાઈ જીરું નો વધાર કરી ટામેટા નાંખી દો તેમા મસાલો કરો તેમાં ગોળ નાંખી ચડવા દો પાણી નાખો પાણી ઉકળે એટલે સેવ નાખો થોડી વાર રહી ઉતારી લો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ