મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Harsha Solanki @cook_harshasolanki
#KC
ખાખરા એક ગુજરાતી નાસ્તો છે તે ખાવા માં સ્વાદિષ્ટ તો છે સાથે પૌષ્ટિક પણ છે આ નાસ્તો ખાવા માં હળવો છે અને તમે બનાવી ને પણ રાખી શકો છો
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC
ખાખરા એક ગુજરાતી નાસ્તો છે તે ખાવા માં સ્વાદિષ્ટ તો છે સાથે પૌષ્ટિક પણ છે આ નાસ્તો ખાવા માં હળવો છે અને તમે બનાવી ને પણ રાખી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં લોટ ને ચાળી લો અને તેમાં તેલ નું મોણ નાખીને તેમાં કસુરી મેથી અને બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો
- 2
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી સખત લોટ બાંધી લો પછી તેને તેલ લગાવી ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખો
- 3
હવે લોટ ને થોડું મસળી લો અને તેમાં થી નાની નાની લોઈ બનાવી પાતળી રોટલી વણી લો ગેસ પર તવો ગરમ કરી ખાખરા ને તેલ લગાવી રૂમાલ થી દબાવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો ખાખરા શેકતી વખતે ગેસ ની આંચ ધીમી રાખવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15935122

ટિપ્પણીઓ (15)