કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪-૫ કપ દૂધ
  • ૬-૮ નંગ અંજીર
  • ૨-૩ ચમચી ખાંડ
  • ૧-૨ ચમચી મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અંજીર ના ટુકડા કરી તેને એક વાટકી દૂધ માં ૧-૨ કલાક જેટલા પલાળી રાખવા.

  2. 2

    હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું.થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ તથા અંજીર પલાડેલું દૂધ ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    આ દૂધ ને ૧૦-૧૫ મિનીટ સુધી ધીમા ગેસ એ ઉકાળવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં મલાઈ ઉમેરી 5 મિનીટ જેટલું ઉકાળી લેવું.

  5. 5

    થોડું ઠંડું થાય એટલે આ દૂધ ને બ્લેન્ડ કરી લેવું.

  6. 6

    તો ત્યાર છે અંજીર મિલ્ક શેક. આ મિલ્ક શેક ને ગરમ તથા ઠંડુ બને રીતે સર્વ કરી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર February 02, 2022 09:41
Surat
# love to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અંજીર Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  4. ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
  5. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  1. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  2. ગાજર ટામેટાં સલાડ (Gajar Tomato Salad Recipe In Gujarati)
  3. શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938244
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close