તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

Drashti Khagram @0903drashti_dk
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે તુવેર દાળ ને બાફી લઈશું ત્યારબાદ તેમાં બ્લેન્ડર કરીશું
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી શું
- 3
તેલ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ તથા જીરુ ઉમેરશું
- 4
ત્યારબાદ તેમાં લીમડો મરચું તેમજ આદુ નો વઘાર કરી
- 5
ત્યારબાદ તેમાં દાળ ઉમેરશો ત્યારબાદ તેમાં હળદર મીઠું તેમજ મરચું ઉમેર શું
- 6
ત્યારબાદ દાળને ઉકળવા દઈશું. ત્યારબાદ ગરમાગરમ દાળ સર્વ કરીશું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15944770












ટિપ્પણીઓ