સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958575
સૌ પ્રથમ એક બાઉલ માં સૂંઠ પાઉડર લૉ પછી તેમાં જોઈતા પ્રમાણમાં માં ગોળ છીણી લો પછી ઘી ગરમ કરી બધું ધીમે ધીમે મિક્ષ કરો
બધું સરસ મિક્સ થઈ જાય પછી ગરમા ગરમ સૂંઠ ની લાડુડી વાળી લૉ પછી ગરમા ગરમ સર્વ કરો બહું સરસ લાગે છે
અમે તો ઉપવાસ ના બીજે દિવસે સવાર ની શરૂઆત આનાથી જ કરીએ છીએ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ