રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લઇ તેમાં ડુંગળી નો વઘાર કરવો
- 2
એટલે બાફેલા બટેટાનો છૂંદો બધા મસાલા અને વટાણા ઉમેરવા
- 3
લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું
- 4
બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી વચ્ચે સ્ટફિંગ મૂકો
- 5
તેની ઉપર બીજી સ્લાઈસ મૂકી એની ઉપર બટર લગાવી સેન્ડવીચ ને ટોસ્ટ કરવી
- 6
તૈયાર છે ટેસ્ટી સેન્ડવિચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15975656









ટિપ્પણીઓ