લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ચોખ્ખા પાણીથી બે વખત ધોઈ લો અને પછી એક કડાઈમાં જીરું નાખી વઘાર કરો જીરું તતડે એટલે તેમાં તેલ નાખી ઝીણી સમારેલી ડુંગળી અને લસણ આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી પછી મરચું હળદર મીઠું ગરમ મસાલો ઉમેરી સાંતળો પછી સાંતળો પછી ગાજર અને વટાણા અને ટામેટા ઉમેરી સાંતળો પછી એમાં બટાકા અને લીલી ડુંગળી ઉમેરો મેં દોઢ ગ્લાસ પાણી ઉમેરી લીધું છે હવે જરુર મુજબ પાણી ઉમેરી મીડિયમ આંચ પર ૧૦ થી પંદર મિનિટ સુધી રહેવા દો પકાવો પકાવો
- 2
મેં ધાણા અને ચીઝ નાખી ગાર્નિશ કરીને સર્વ કર્યું છે તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ડુંગળી નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15985347









ટિપ્પણીઓ (2)