મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ અને ચણાના લોટને કાથરોટમાં ચાળી લો.પછી તેમાં સમારેલ મેથી એડ કરવી પછી તેમાં ધાણાજીરું, મરચું પાઉડર, મીઠું, હળદર, હીંગ અને તેલનું મોણ નાખી મિશ્ર કરી લો.
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કણક તૈયાર કરો અને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને રાખી દો.
- 3
તેના લૂવા બનાવી અને વણી લો. પેન ને ગરમ કરવા મૂકો. પછી તેલ નાખી બને બાજૂ થેપલાને શેકી લો.
- 4
તો તૈયાર છે મેથીના થેપલા. સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16037645






ટિપ્પણીઓ