કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Kutchh-Gujarat & Maharashtra - India

ચટપટા રંગીન દહીં વડા
#દહીંવડા #હોળીસ્પેશિયલ
#HR #Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
રંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે .

ચટપટા રંગીન દહીં વડા
#દહીંવડા #હોળીસ્પેશિયલ
#HR #Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
રંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે .

વધુ વાંચો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Kutchh-Gujarat & Maharashtra - India

ચટપટા રંગીન દહીં વડા
#દહીંવડા #હોળીસ્પેશિયલ
#HR #Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
રંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે .

ચટપટા રંગીન દહીં વડા
#દહીંવડા #હોળીસ્પેશિયલ
#HR #Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
રંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2 કપઅડદ ની દાળ
  • 4 કપખૂબ જ ઠંડુ દહીં
  • 1/4 કપસાકર
  • 1 ચમચીઈનો સોડા
  • ચટપટી ગોળ આંબલી ની ચટણી
  • લીલી કોથમીર ની ચટણી
  • લાલ લસણ ની ચટણી
  • શેકેલા જીરા નો પાઉડર
  • લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદમુજબ
  • પાણી જરૂરિયાત મુજબ
  • તેલ તળવા માટે
  • દાડમ નાં દાણા
  • કોથમીર જીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને 4 વખત મસળી મસળી ને પાણી થી ધોઇ ને 3 કલાક પાણી માં પલાળવી.
    પછી બધું જ પાણી નિતારી ને મિકસર જાર માં કરકરી પીસી લેવી. જરૂર હોય તો જ પાણી ઊમેરવું.

  2. 2

    હવે ખીરા ને 1 કલાક, ઢાંકી ને રાખી દેવું.
    ખીરા માં સ્વાદમુજબ મીઠું, ઈનો સોડા નાખી,ખૂબજ ફીણી લેવું. ગેસ પર કડાઈ રાખી, તેલ નાખી ગરમ કરવા રાખો.

  3. 3

    હવે મીડિયમ આંચ પર ખીરા માં થી વડા તળી લો. બીજા એક મોટા વાસણ માં મીઠું નાખી ને ગરમ પાણી તૈયાર કરો. બધાં જ વડા તળી ને, ઠંડા થાય પછી જ ગરમ પાણી માં પલાળો.

  4. 4

    ઠંડા દહીં ને વલોવી, મીઠું, સાકર નાખી મીક્સ કરો.
    પાણી માં થી વડા કાઢી, સર્વીંગ ડીશ માં ગોઠવો.
    એના ઉપર ઠંડુ દહીં, ત્રણેય ચટણી, જીરૂ ને મરચું પાઉડર નાખી, દાડમ ને કોથમીર થી સજાવો. ચટપટા રંગીન દહીં વડા ખાવાનો આનંદ માણો.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
પર March 19, 2022 08:11
Kutchh-Gujarat & Maharashtra - India
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveis my introduction as a home chef.At the age of 10, I started my cooking journey with my mother's guidance. My cooking guru is my Maa - Mrs. Madhuri Dhanraj Bhatia. She was a master home chef, running a small business of food items like daily meal tiffin, traveling food packs, seasonal pickles, papad, chips, fryums, etc. So I learned a lot from her. At the age of 18, I got married to a huge joint family and started my new journey. My family loves my dishes and appreciates me. Especially my husband and my son. So, day by day, I improved myself, and today, cooking is my hobby, my passion. My husband, Mr. Kamal Sampat always supports and motivates me. All credits goes to my mother and my husband.I joined Cookpad in September 2018.Till today sharing my recipes. I am happy to join Cookpad, to learn and share more and many more. ❤️👍👌💐
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 24, 2022 05:44
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  3. ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
  1. જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
  2. સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
  3. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
  4. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16077344
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close