ટેટી ના બીજ નું શરબત (Teti Seeds Sharbat Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ટેટી ના બીજ નું શરબત (Teti Seeds Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટેટી માંથી એના બીજ ને કાઢી મિક્સર માં પીસી લો
- 2
હવે તેને ગાળી લેવું ત્યાર બાદ તેમાં ઠંડુ પાણી ઉમેરી ફ્રીઝ માં 15 મિનિટ રાખવું હવે એક ડીશ માં સિંધવ મીઠું,સંચળ તથા મરી પાઉડર કાઢી લો
- 3
હવે ડીશ નો બધો મસાલો ઉમેરો ત્યાર પછી બૂરું ખાંડ ઉમેરો અને મિક્સ કરો
- 4
હવે ગ્લાસ માં કાઢી ઉપર થી ફુદીના ના પાન ઉમેરી સર્વ કરો જો તમને બરફ ના ટુકડા પસંદ હોઈ તો તે પણ ઉમેરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16153531














ટિપ્પણીઓ