ખમણ (Khaman Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
ખમણ (Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા નુ કુકર મા પાણી રેડી ગેસ પર ગરમ કરવા મુકો તેની પ્લેટ લો તેને તેલ લગાવી કુકર મા મુકી ધીમી ગેસ પર ગરમ કરવા મુકવી.
- 2
હવે એક વાટકી લોટ તપેલી મા લઇ લો તેમા તેમા મીઠું ખાંડ લીંબુના ફુલ નાખી પાણી નાખી બરાબર મિક્સ કરો ખાંડ ઓગળી ન જાય તે સુધી લોટ ને મિક્સ કરતા રહો
- 3
લોટ મા બરાબર મિક્સ થઇ જાય પછી સોડા ઇનો ને સાથે1 ચમચી તેલ લઈ લોટ મા મિક્સ કરો બરાબર ફીણવો..હવે ગરમ કરેલ પ્લેટ મા ખીરુ રેડવુ. કુકર ને ઢાકી દો 10/15 મીનીટ થવા દો હવે ગેસ બંધ કરો.
- 4
ઢાંકણ ખોલી પ્લેટ બહાર કાઢી લો હવે ચપ્પુ વડે કાપા પાડી લો હવે પેન મા વધાર માટે.તેલ ગરમ કરો એક વાટકી મા ખાંડ મા પાણી લઈ ખાંડ ઓગાળવી તેલ ગરમ થાય એટલે રાઈ મરચા ને પાણી મા ખાંડ ઓગાળી છે એ નાખી દો એક ઊભરો આવે એટલે ગેસ પર થી ઉતારી પ્લેટ મા રેડવુ.છેલ્લે ધાણા નાખી સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170473



ટિપ્પણીઓ (13)