રાંધવાની સૂચનાઓ
- 1
કેન્ડી બનાવવા માટે દૂધને ઉકાળો તેમાં ખાંડ મિક્સ કરો બરાબર ઉકાડી જાય એટલે નીચે ઉતારી ઠંડું કરો.
- 2
ચીકૂની છાલ ઉતારી તેને મિક્સર ના જાર મા નાખી દૂધ નાખો બરાબર મિક્સ કરો કરો.
- 3
કેન્ડી ના મોલ્ડ મા ભરીને ફ્રીઝરમાં 10 કલાક સેટ થવા મૂકો બરાબર સેટ થઈ જાય એટલે અને મોલ્ડ કરી સર્વ કરો.
- 4
તૈયાર છે ઠંડી ઠંડી ચીકુ કેન્ડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172427





ટિપ્પણીઓ (2)
Suuuuuuuperb