લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)

Ekta Chauhan @Ekta25
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંને ધોઈ અને કોરા કરી લો
એક થાળીમાં રાઈના કુરિયા, મીઠું અને હિંગ નાખી દો. ત્યારબાદ તેમાં ગરમ કરેલું તેલ નાખી થોડી વાર ઢાંકી દો. - 2
લાલ મરચાના ઉપરનો ભાગ કાપી વચ્ચે કાપો મૂકી લો અને તેને લાંબા સમારી લો.
- 3
હવે તૈયાર કરેલા મસાલામાં મરચાના ટૂકડા નાખી સરખું મિક્સ કરી લો અને થોડી વાર રહેવા દો.
- 4
તૈયાર છે લાલ મરચાનું અથાણું. કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175427




ટિપ્પણીઓ (2)