રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1/2 લીટર દૂધ માંથી એક વાટકી દૂધ કાઢી લો એ દૂધમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી ને હલાવી લો.
- 2
દૂધ ગરમ થઈ જાય પછી તેમાં વાટકીમાં મિક્સ કરેલો કોર્ન ફલોર અને કોકો પાઉડર ના મિશ્રણને ઉમેરો.
- 3
પછી તેમાં ખાંડ ઉમેરો અને હલાવો. ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો.
- 4
કોલ્ડ કોકો બનીને તૈયાર છે. તેને ફ્રીઝમાં એક કલાક માટે ઠંડો કરી નાખો અને પછી ગ્લાસ નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214127





ટિપ્પણીઓ