કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#APR

ફ્રેન્ડસ,
ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.
મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.
આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ રાજાપુરી કાચી કેરી
  • ૬૦૦ ગ્રામ ખાંડ
  • જરુર મુજબ પાણી
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીમીઠું / ઓપ્શનલ
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચીરેગ્યુલર લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને વોશ કરી સાફ કરી તેની છાલ ઉતારી ખમણી વડે ખમણી લેવું. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું એડ કરી મિક્સ કરી ૧૫ મિનિટ રેસ્ટ આપવો. ૧૫ મિનિટ પછી હળવા હાથે નીચોવી પાણી દુર કરવું.

  2. 2

    એક પેનમાં ખાંડ અને ખાંડ ડુબે તેટલું પાણી ઉમેરી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય એટલે મિડિયમ ફલેમ પર તેમાં કેરી ની છીણ નાખીને સતત ચલાવતા રહેવું.

  3. 3

    એક તાર ની ચાસણી થાય ત્યારે ગેસ ઓફ કરી ઠંડુ પડવા દેવું. છુંદો એકદમ ઠંડો પડે ત્યાર પછી જ તેમાં સ્વાદ પ્રમાણે મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. તૈયાર છે ઇન્સ્ટન્ટ છુંદો (બારમાસ માટે છુંદો સ્ટોર કરવા માટે કાચ ની બરણી ને કુમળા તડકામાં તપાવી ને છુંદો ભરવો) સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર May 16, 2022 16:00

ટિપ્પણીઓ (10)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
May 18, 2022 00:23
@Asharamparia perfect
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ આલમોન્ડ કેસર આઈસ્ક્રીમ (Homemade Almond Kesar Icecream Recipe In Gujarati)
  2. ગોટલી અળસી અને તલ મુખવાસ
  3. મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
  4. મેંગોમિસુ (Mango Misu recipe in Gujarati)
  5. ટુટી ફ્રૂટી
  1. મેંગો રબડી (Mango Rabdi Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
  3. કેરી નો પણો (Keri Pano Recipe In Gujarati)
  4. દાલ બાટી ચુરમુ (Dal Bati Churmu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235676
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close