કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#KR

#KR

વધુ વાંચો

મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#KR

#KR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ દહીં
  • ૨ નંગ કેસર કેરી
  • ૨ ટીસ્પૂન કાજુ, બદામ, પિસ્તા જીણા સમારેલા,
  • ૪ ટીસ્પૂન દળેલી ખાંડ (જરુર પ્રમાણે)
  • ૨ ટીપાં મેંગો એસેન્સ
  • ૨ ટીપાં મેંગો કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    મેંગો શ્રીખંડ બનાવવા માટે મોળું દહીં લઈ ને બે થી ત્રણ કલાક સુધી ફીજમાં કપડાં માં બાંધીને લટકાંવુ જેથી પાણી નીકળી ને દહીં નો મસ્કો બની જાય અથવા ગરળી માં દહીં નાખીને નીચે મોટો બાઉલ મુકીને પણ દહીં નો મસ્કો તૈયાર કરી શકાય. અને એક કેરી ને ક્રશ કરી ને પલ્પ બનાવો બીજી 1/2કેરી ડેકોરેશન માટે રહેવા દો બાકીની 1/2કેરીનાં જીણા પીસ કરવા

  2. 2

    ત્યારે બાદ એક બાઉલમાં દહીં નો મસ્કો દળેલી ખાંડ નાખી ને હલાવી ને મિક્સ કરો પછી ફુડ મેંગો કલર, અને એસેન્સ, મેંગો પલ્પ અને કાજુ બદામ પિસ્તા જીણા સમારેલા અને સમારેલા કેરી ના પીસીસ ઉમેરીને બરાબર મિક્સ કરો

  3. 3

    પછી એક નાના બાઉલ કે વાટકા માં બનાવેલ શ્રીખંડ ઉમેરો પછી વચ્ચે કેરીનાં કટકા, સાઈડમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ થી અને કેરીના પલ્પ અને કેરી થી ડેકોરેશન કરી ને ઠંડો કરીને સર્વ કરો.

    મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર May 16, 2022 19:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ડ્રાયફ્રૂટ શ્રીખંડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ આલમોન્ડ કેસર આઈસ્ક્રીમ (Homemade Almond Kesar Icecream Recipe In Gujarati)
  2. ગોટલી અળસી અને તલ મુખવાસ
  3. મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
  4. મેંગોમિસુ (Mango Misu recipe in Gujarati)
  5. ટુટી ફ્રૂટી
  1. ટોપી ઢોંસો
  2. ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
  3. શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
  4. કોસ્ટીની બ્રેડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16236033
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close