મસાલા ઇડલી (Masala Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને ચૉખા ને 8 કલાક પલાળી ને પછી પીસી લેવુ. પછી તેમા મીઠું ને ખાવા નૉ સૉડા ઉમેરી દેવુ.
- 2
પછી આપડે મસાલૉ બનાવી લેશુ તેલ ગરમ મુકી તેમા રાઈ જુરુ નૉ વઘાર કરવૉ ને તેમા કાંદા, ટામેટું, મરચુ નાખી ને સતડાવવા દેવુ પછી તેમા હળદર, મીઠું, લીંબુનૉ રસ ઊમેરી બાફેલા બટેકા ના મસડી ને નાખવુ.
- 3
મીક્ષ કરી ને ધાણા છાટી તૈયાર મસાલૉ.
- 4
હવે ઇડલી કુકર મા પાણી મુકી ગરમ કરવુ વાટકી મા તેલ લગાવી ને થૉડુ થૉડુ ખીરુ ઉમેરવુ ને 5 મીનીટ ચડવા દેવુ. પાછુ ઊતારી તેમા મસાલૉ મુકવૉ ને પાછુ તેની ઉપર ખીરુ ઉમેરવુ. 1૦ મીનીટ ચડવા દેવુ.
- 5
તૈયાર છે મસાલા ઇડલી ચટણી ને સંભાર સાથે સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249534













ટિપ્પણીઓ