ડોનટ (Doughnut Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું, ખાંડ, ઈસ્ટ બે ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લો, પછી ઉપર તેલ વારા હાથ લગાવી એક કલાક લોટને ઢાંકીને રહેવા દો.
- 2
પછી માપ ના લુવા કરી ને ડોનટ કટરથી અથવા તમારી સગવડ પ્રમાણે ડોનટ ના સેપ આપીને એક કલાક માટે ઢાંકી દો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી ડોનટ ખીલી જાય એટલે ગોલ્ડન કલર ના તળી લો.
- 4
પછી તેના ઉપર ચોકલેટ સોસ લગાવી સ્પાર્કલ નાખી સર્વ કરો અથવા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16316625









ટિપ્પણીઓ