કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#JSR
#KRC
#RB15

#JSR
#KRC
#RB15

વધુ વાંચો

ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#JSR
#KRC
#RB15

#JSR
#KRC
#RB15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  • કચોરી ના ઉપરના લેયર માટે:
  • 2કપ મેંદો
  • 1/2ચમચી અજમા
  • 1ચમચો ઘી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • પૂરણ માટે:
  • 1કપ મગની દાળ
  • 2ચમચી ચણાનો લોટ
  • 2ચમચી આખા ધાણા(શેકી અને વાટેલા)
  • 1ટેબલસ્પૂન વરિયાળી
  • 1ચમચી ચાટ મસાલો
  • 1ચમચી મરચું પાવડર
  • 1ટેબલસ્પૂન ધાણાજીરૂ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1ચમચી કસુરી મેથી
  • 1ચમચી દળેલી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટમાં ઘી, અજમો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી જરૂર મુજબ પાણી વડે લોટ બાંધો. ઢાંકીને દસ મિનિટ રહેવા દો.

    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટફી‌ગ માટે:
    મગની દાળને 2 કલાક પલાળી દો. હવે તેમાંથી બધુ જ પાણી કાઢી લો. હવે તેને મિક્સરમાં પીસી લો.
    એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં આખા ધાણા અને બેસન શેકી લો. હવે બીજો મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં વાટેલી દાળ ઉમેરો. છેલ્લે chat મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. ઠંડુ થવા દો.

    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કચોરી બનાવવા માટે:
    લોટમાંથી એક પૂરી વણો. તેમાં એક ચમચી સ્ટફિંગ ભરો. અને પાછું તેને આલુ પરોઠાની જેવું લુઓ કરી લો. બે વેલણ મારી કચોરી વણી તૈયાર કરો.(આ રીતે બધી કચોરી તૈયાર કરો.)ધીમા તાપે ગરમ તેલમાં તળી લો. (કચોરીને તળવામાં દસ મિનિટ લાગશે.) તૈયાર છે મગદાળ ની કચોરી... તેને ચટણી સાથે સર્વ કરો.

    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર July 14, 2022 03:43

ટિપ્પણીઓ (11)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 20, 2022 15:45
@Suuuuuuuperb
Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ કચોરી ઇન્દોરી કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
  2. રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
  3. ખારી ભાજીના થેપલા ગૌરીવ્રત સ્પેશિયલ (Khari Bhaji Thepla Gauri Vrat Special Recipe In Gujarati)
  4. આથા વગર ક્રિસ્પી ઢોસા
  5. ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
  1. સેઝવાન ચીઝ પાણીપુરી
  2. કચ્છી મેઘ લાડુ (Kutchi Megh Ladoo Recipe In Gujarati)
  3. માવા ના ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ (Mawa Gulab Jamun Festival Special Recipe In Gujarati)
  4. માયોનીઝ વેજીટેબલ સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369169
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close