કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણ ની ચટણી નાખી ડુંગળી અને દાબેલી નો મસાલો નાખી હલાવી લ્યો ધીમા તાપે એકાદ મિનિટ સાંતળો.
- 2
હવે તેમાં બે ચમચી મીઠી ચટણી નાખી હલાવી લ્યો.સેજ પાણી નાખી હલાવી મેસ કરેલા બટાકા નાખી હલાવી લ્યો.હવે તેમાં બાફેલા બટાકા નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી ગરમ થવા દયો.
- 3
- 4
સેજ ઉકળે એટલે તેમાં ગરમ મસાલો,મરચુ અને મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં મસાલા શીંગ નાખી એકાદ મિનિટ થવા દયો એક ચમચી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી દયો.
- 5
સર્વિગ્ બાઉલમાં ટોસ્ટ ના કટકા લઈ ઉપર બનાવેલ રગડો રેડી ઉપર ડુંગળી,દાડમ ના દાણા,મસાલા શીંગ નાખી ઉપર ઝીણી સેવ અને ત્રણે ચટણી ને લીલા ધાણા નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી કચ્છી કડક
- 6
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376671




























ટિપ્પણીઓ