કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની
રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 6 નંગરેડી ટોટીલા
  2. 2 નંગકાંદા કટ
  3. ૧ કપ કોર્ન દાણા બાફેલા
  4. 1 નંગકેપ્સીકમ
  5. 1/2 ગાજર કટ
  6. ૧૦૦ ગ્રામ કોબીજ
  7. 1ખીરા કાકડી સ્લાઇસ
  8. 2 નંગટામેટા સ્લાઇસ
  9. 1 નંગકાંદા સ્લાઇસ
  10. ૪ ચમચી માયોનિસ
  11. ૪ ચમચી મેક્સિકન સોસ અથવા રેડ ચીલી અને ટોમેટો સોસ મિક્સ કરી લેવું
  12. ૧૦૦ ગ્રામ પનીર
  13. ૨ ચમચી ઓરેગનો
  14. 6 નંગચીઝ સ્લાઇસ
  15. 1/2 ચમચી રેડ ચીલી flax
  16. 1/2 ચમચી ચાટ મસાલો
  17. 1/2 કપઓઇલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલાં આપણે એક બાઉલ મા બધાં વેજ ઉમેરીને તેમાં ૨ચમચી માયોનિસ, મેક્સિકન સોસ ૨ચમચી, ઓરેગાનો, રેડ ચીલી flaxe, પનીર crumble કરીને બધું મિક્સ કરી લો

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મે અહીં ટીકી બનાવી છે ઈન્ડિયન style પણ એટલે pic મૂક્યું છે.

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક ટોટીલા ને વાળી બધી બાજુ સરખી કરી પછી એક સાઇડ કાપો પાડી પછી ચાર સાઇડ અલગ અલગ ટોપીગ કરીને જેમકે એક સાઇડ માયોનિસ અને સોસ મિક્સ પેસ્ટ લગાવીને પછી સલાડ, ચીઝ સ્લાઇસ અને લાસ્ટ સ્ટફીગ કરી વાળી લો

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આરીતે ટીકી મૂકી અલગ અલગ રીતે બનાવી લો નોનસ્ટિક પેન મા ઓઇલ મૂકી સેલો fry કરીને બનાવી લો. ફક્ત ૧મિનિટ મા રેડી થઈ જાય છે

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે મેક્સિકન કેસેડિયા.આ રીતે ઘરે ઘઉં ની રોટી બનાવી તેમાં વેજ નાખી બાળકો ને સર્વ કરવું

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @masterqueen
પર July 27, 2022 16:20
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Parul Patel
Parul Patel @masterqueen
July 27, 2022 16:22
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
  2. સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
  3. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
  5. કોટેજ ચીઝ ઓટ્સ ચીલા (જૈન રેસિપીઝ)
  1. પનીર,મેથી ના કુંભણીયા ભજિયા (Paneer Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  2. વેજ ઝીંગી પાર્સલ (Veg Zingy Parcel Recipe In Gujarati)
  3. પંજાબી પનીર બેબી કોર્ન સબ્જી (Punjabi Paneer Baby Corn Sabji Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગ ના દહીં વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16399337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close