પોહા ની પકોડી (Poha Pakodi Recipe In Gujarati)

Recipe by Rupa @Cook_969432
રાંધવાની સૂચનાઓ
- 1
સાવ પ્રથમ જાડા પોહા અને ચણા ની દાળ કોરી ક્રશ કરી લેવિ મિક્સર જાર મા.. એક બોલ મા બંને મિક્સ કરી લેવું
- 2
તયાર બાદ તેમાં બધો મસાલો મિક્સ કરી લેવું અને છાસ થી બેટર તયાર કરવું
- 3
પછી બેટર ને 15 મિનિટ નો રેસ્ટ આપવો જો બેટર ઘટ થઇ જાય તો ફરી થી છાસ નાખીને બરાબર કરી લેવું તયાર બાદ તેમાં સોડા અને લીંબુ નાખીને સરસ થી મિક્સ કરી લેવું
- 4
હવે ગરમ તેલ મા પકોડી ઉતારી લેવી અને ગરમ ગરમ સર્વ કરવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16422931














ટિપ્પણીઓ