મીની ભાખરી પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી નો લોટ બાંધી લો, ભાખરી નો લોટ તૈયાર થઈ જાય એટલે નાની નાની ભાખરી વણી બૅવ બાજુ શેકી લો
- 2
હવે એક નાની ભાખરી લઈ તેના પર ધાણા લસણની ચટણી લગાડી દો, ત્યાર બાદ તેના પર પીઝા નુ સ્ટફિંગ, ચીઝ, અને ઓલિવ, એડ કરી મીની પીઝા ને ધીમા તાપે ગૅસ પર શેકી લો, મીની ભાખરી પીઝા થઇ જાય એટલે તૅનૅ ટૉમૅટૉ કૅચપ સાથે સવ કરવુ
- 3
તો તૈયાર છે મીની ભાખરી પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16427249






ટિપ્પણીઓ (11)