હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં બધું રેડી રાખી દૂધ માં ખાંડ નાંખી ઉકાળવું.
- 2
હવે તેમાં એક દસ રૂપિયા વારી ડેરીમિલ્ક ચોકલેટ ના કટકા કરી દૂધ માં એડ કરવાં ને એક ચમચી જેટલું ચોકલેટ સ્પ્રેડ એડ કરી સતત હલાવતા રહેવું.
- 3
હવે બિટર થી ૫_૬ સેકન્ડ માટે હલાવી લેવુ એટલે મસ્ત ફીણ વારું થઈ જાય ને એક ગ્લાસ માં ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી તેમાં આપનું હોટ ચોકલેટ એડ કરવું.
- 4
ને ઉપર તેમાં ચોકલેટ સીરપ ને ડેરીમિલ્ક ને છીણી ગાર્નિશ કરવું.
તો આ રીતે રેડી છે બાળકો નું પ્રિય એવું આપનું હોટ ચોકલેટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16433317
















ટિપ્પણીઓ