મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#SFR
#SJR
#cookpadgujarati
#સ્નેક્સ
રાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.
મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે.
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR
#SJR
#cookpadgujarati
#સ્નેક્સ
રાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.
મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળી લેવું. ત્યારબાદ તેમાં બધા મસાલા મેથી પાઉડર અને મોણ માટે તેલ એડ કરી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી કરી રેડતા જઈ કઠણ લોટ બાંધી લેવો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો.
- 2
હવે લોટને ફરી મસળીને એકસરખા લૂઆ બનાવી લેવા અને પૂરી વણવી.
- 3
હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર બધી પૂરી તળી લેવી. તો તૈયાર છે મેથી મસાલા પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445749

ટિપ્પણીઓ