મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મખાના લઈ તેમાં ઘી સંચળ પાઉડર અને લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી 10 મિનિટ માટે રહેવા દો
- 2
અને ત્યારબાદ જાડા તળિયાવાળી કડાઈમાં ધીમા ગેસ ઉપર મખાના ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી મસાલા મખાના બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16459876







ટિપ્પણીઓ (4)