#PKS
પૌવાને પહેલા કોરા શેકી લેવા.
ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં લીલા મરચા લીમડો દાળિયા શીંગદાણા અને હળદર નાખવી.
વઘાર પૌવા પર રેડી મિક્સ કરવો.
તૈયાર છે નાયલોન પૌવાનો ચેવડો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ