જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

#SSR
#cookpadgujarati
જાલ મુરીએ પશ્ચિમ બંગાળનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મમરા, ડુંગળી,ટામેટાં, ચણા, બાફેલા બટાકા, લીલા મરચા, કોથમીર તેમજ મૂડી મસાલાથી સરળતાથી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બટેકુ અને ચણાને બાફવા માટે કુકરમાં મૂકી બફાઈ જાય એટલે પાણી નિતારી લેવું અને બટાકાની છાલ છોલી કટકા કરી લેવા તથા બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
હવે એક વાસણમાં બધી જ સામગ્રી મૂકી સંચળ પાઉડર મરી પાઉડર ઉમેરો.
- 3
હવે મૂડી મસાલો જીરા પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો.
- 4
હવે તેમાં વઘારેલા મમરા એડ કરી મિક્સ કરો અને લીંબુનો રસ ઉમેરી કોથમીર ફુદીનો છાંટી બરાબર મિક્સ કરી દો.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી લીંબુ ની સ્લાઇસ અને મરચા, ફુદીનાથી ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)
Mouthwatering spread