કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TRO
#ChooseToCook
આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે

#TRO
#ChooseToCook
આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  • 500 ગ્રામઅમૂલ દૂધ
  • 1બાઉલ પૌવા
  • 100 ગ્રામડાર્ક ચોકલેટ
  • 8-10કાજુ
  • 8-10બદામ
  • ગારનીશિંગ માટે..
  • કાજુ
  • બદામ
  • ડાર્ક ચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો હવે પૌવા ને 2 થી 3 વાર પાણી થી બરાબર ધોઈ 10 થી 15 મિનિટ પલાળી રાખવા

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દૂધ બરાબર ઉકળે ત્યારે તેમાં પૌવા ઉમેરી અને મિક્સ કરવું

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી ઉકળતા દૂધ માં ઉમેરી બરાબર મિક્સ કરવું

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પૌવા અને ચોકલેટ ને 30 સેકંડ માટે ઉકળવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી કાજુ અને બદામ ના ટુકડા ઉમેરો હવે આપડા ચોકલેટ દૂધ પૌવા તૈયાર છે તેને 1 કલાક માટે ફ્રીઝ માં ઠંડા કરવા મૂકો

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચોકલેટ દૂધ પૌવા ને ફ્રીઝ માંથી કાઢી સર્વિંગ ગ્લાસ માં ઉમેરો અને ઉપર થી ડાર્ક ચોકલેટ,કાજુ અને બદામ થી ગાર્નિશ કરો

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઠંડા ઠંડા ચોકલેટ દૂધ પૌવા ને સર્વ કરો

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચોકલેટ દૂધ પૌવા માં ચોકલેટ ની મીઠાશ હોય છે જ તેમ છતાં તમારે વધારે મીઠાશ જોઈએ તો ખાંડ ઉમેરી શકાય

    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 14, 2022 16:39
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ Dudh Pauva

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
  3. તળેલાં પાપડ (Fried Papad Recipe In Gujarati)
  4. રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
  5. પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
  1. દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
  2. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  3. નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  4. ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16564723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close