પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

#KER
- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે..
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER
- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નો માવો કરવો. ફુદીના, કોથમીર, મરચા ની પેસ્ટ કરવી. ખજૂર ની ચટણી કરવી. એક તપેલીમાં પાણી લઈ તેમાં ફુદીના ની પેસ્ટ મિક્સ કરી તથા મીઠું, સંચળ, ચાટ મસાલો, ખાંડ ઉમેરી પાણી તૈયાર કરવું. અંદર બૂંદી ઉમેરવી.
- 2
હવે એક બાઉલ માં બટેટાનો માવો, ડુંગળી અને ચણા મિક્સ કરી તેમાં મીઠું, ચાટ મસાલો, લાલ મરચાનો પાઉડર ઉમેરી ફિલિંગ તૈયાર કરવું. હવે પ્લેટમાં પૂરી લઈ તેમાં ફિલિંગ ભરી, ફુદીના ના પાણી અને ખજૂર ચટણી સાથે રીતે ચિલ્ડ પાણી પૂરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
- પંજાબી વેજ લચ્છા સલાડ (Punjabi Veg Lachha Salad Recipe In Gujarati)
- બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
- અમદાવાદ ની પ્રખ્યાત સોલા ખીચડી (Ahemdabad Famous Sola Khichdi Recipe In Gujarati)
- ખજૂર શેક (Khajoor Shake Recipe In Gujarati)
- મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)








ટિપ્પણીઓ