લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી હળદરને ધોઈ અને સાફ કરી લો
- 2
હવે હળદર ની છાલ પાડી લેવી
- 3
હવે છાલ પાડેલી હળદર ને ઝીણી સમારી અને તેને પાણીથી ધોઈ અને સાફ કરી લેશો
- 4
હવે સમારેલી હળદરમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી દો
- 5
ત્યારબાદ બધુ મિક્સ થઈ જાય પછી તેને એક કાચની બરણીમાં ભરી દેશું અને તેમાં થોડું પાણી નાખીશું અને બધું હલાવીને બરણી બંધ કરવી તેને ફ્રીઝમાં મૂકી દઈશું આ અથાણું એક વર્ષ સુધી સારું રહી શકે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16579980








ટિપ્પણીઓ