પાન મસાલા મુખવાસ (Paan Masala Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાગરવેલનાં પાન ધોઈ કોરાં કરી નાની કતરણ કરી લો. હવે ઘરમાં પંખા નીચે થાળીમાં પાથરી ૩ થી ૪ કલાક સુકાવા દો.
- 2
હવે વરીયાળી, તલ અને ધાણાદાર ને કોરાં જ થોડા શેકી લો. હવે એક પહોળા વાસણમાં બધું જ મીક્સ કરી ગુલકંદ ઉમેરી હાથથી બધું એકસરખું મીક્સ કરી લો.
- 3
તૈયાર છે પાન મસાલા મુખવાસ. આ મુખવાસ માં આપણી પસંદ મુજબ અનેક ફેરફાર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)
- ટેસ્ટી ક્રિસ્પી મગદાળ ચકરી (Testy Crispy Moong Dal Chakri Recipe In Gujarati)
- હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
- ચોકલેટ બિસ્કિટ પુડીંગ કિડસ રેસિપી (Chocolate Biscuit Pudding Kids Recipe In Gujarati)
- રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16587076










ટિપ્પણીઓ (8)