કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DTR
#cookpadindia
#cookpadgujarati
મેં આ રેસીપી સંગીતાબેન વ્યાસ ની રેસીપી ને ફોલો કરી બનાવ્યા છે..... Thanks My Dear Friend sangitaben

#DTR
#cookpadindia
#cookpadgujarati
મેં આ રેસીપી સંગીતાબેન વ્યાસ ની રેસીપી ને ફોલો કરી બનાવ્યા છે..... Thanks My Dear Friend sangitaben

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ સીડલેસ ખજુર
  • ૧વાટકો બદામ, કાજુ & અખરોટ ના ટૂકડા
  • ૧ ટેબલ સ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ને મીક્ષર જારમા નાંખી કરી એની પેસ્ટ કરવી.. અને બદામ, કાજુ & અખરોટ ને માઇક્રોવેવ મા ૧ મિનિટ + ૧ મિનિટ શેકી લેવા.....

  2. 2

    નોનસ્ટિક પેનમાં ઘી ગરમ થયે ખજૂર નું પુરણ નાંખી સતત હલાવતા રહો... સોફ્ટ થાય એટલે શેકેલા ડ્રાય ફ્રુટ્સ ના ટુકડા એડ કરી બધું એકદમ મિક્સ થાય ત્યાં સુધી શેકવું...& ગેસ બંધ કરી ૧ ડીશ મા ઠંડુ કરવા મૂકવુ

  3. 3

    હવે એના નાના નાના ગોલા વાળી લાડુડી બનાવી ૧ ડીશ મા કાઢો.... હવે ૧ વરખ ની શીટ એના ઉપર લગાવી ફરી બંને હથેલી વચ્ચે ફરી ગોળ ગોળ ફેરવી દો & સર્વિંગ બાઉલ મા કાઢો

    ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketki Dave
Ketki Dave @ketki_10
પર October 28, 2022 04:06
Ahmedabad

ટિપ્પણીઓ (45)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
November 02, 2022 13:27
Wow , Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર ડ્રાયફ્રૂટ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
  3. મઠિયાં સેવ જૈન (Mathiya Sev Jain Recipe In Gujarati)
  4. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  5. મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
  1. ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
  2. મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
  3. બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
  4. ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16591154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close