કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#DTR

#DTR

વધુ વાંચો

ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#DTR

#DTR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૨ નંગનાગરવેલનાં પાન
  • ૧ મોટી ચમચી ડ્રાય ફ્રુટ ગુલકંદ
  • ૧/૨ ચમચી રંગીન વરિયાળી
  • ૧ ચમચી ટુટી ફ્રુટી
  • ૨ ચમચી પાન મુખવાસ
  • ૧૦૦ ગ્રામ મિલ્ક ચોકલેટ
  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૪ ચમચીરોસ્ટેટ કાજુ, બદામ, પિસ્તા
  • ૪ ટીપાં ઓરેન્જ જેસ્ટ
  • ૧૦૦ ગ્રામ મિલ્ક ચોકલેટ,
  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ, ચોકલેટ મોલ્ડ, સ્ટીકર,
  • ચોકલેટ ના રેપર ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સવ પ્રથમ આપણે પાન (મુખવાસ) ચોકલેટ બનાવી એ તેના માટે એક બાઉલમાં નાગરવેલનાં પાન જીણા કટીંગ કરી લો, પછી ગુલકંદ, ટુટી ફ્રુટી, રંગીન વળયાળી,પાન મુખવાસ ઉમેરી ને મિક્સ કરો અને એક મોટા વાસણમાં પાણી ગરમ કરો તેમાં નાના વાસણમાં મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ ઉમેરી ને ડબલ બોઇલર પધતી થી ચોકલેટ મેલ્ડ કરી બનાવેલો પાન નું મુખવાસ ઉમેરી ને મિક્સ કરી દો પછી લાડી બોમ્બ નાના મોટા મોલ્ડ માં ભરી ને ફિરીજ માં દસેક મિનિટ સેટ થવા દો સેટ થયા પછી અન મોલ્ડ કરી લો

    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે ઓરેન્જ ડ્રાય ફ્રુટ ચોકલેટ બનાવીયે તેનાં માટે કાજુ, બદામ, પિસ્તા ને શેકીને ઠંડા કરી ને જીણા સમારી લો પછી અને ચોકલેટ મેલ્ડ કરી તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ, ઓરેન્જ જેસ્ટ ઉમેરી મિક્સ કરી ને રોકેટ અને સુતલી બોમ્બ ના મોલ્ડ માં નાખી ને ફ્રીઝ માં દસેક મિનિટ સુધી સેટ કરી ને પછી અન મોલ્ડ કરો

    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બન્ને રેડી કરેલા ચોકલેટ ને પહેલાં ચોકલેટ રેપ માં પેક કરો, પછી ફટાકડા ના સ્ટીકર લગાડી ને દીવાળી માં મહેમાનો ને સર્વ કરો

    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રેકર્સ ચોકોલેટ (Crackers Chocolates Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોંધ: પાન ચોકલેટ માં ખાલી પાન મુખવાસ અને વ્હાઈટ ચોકલેટ પણ લઈ શકો અને ચોકલેટ મેલ્ટ કરતી વખતે ચોકલેટ માં પાણી જરાય જવું ન જોઈએ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર October 31, 2022 19:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  2. મસુર દાળ કબાબ જૈન (Masoor Dal Kebab Jain Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  4. પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
  5. શિંગ બટાકા ની ખીચડી (Shing Bataka Khichdi Recipe In Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  2. કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
  3. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  4. ક્રિસ્પી સાદા તવા બટર ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16599792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close