બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#CWT
બાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.
પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે..
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT
બાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.
પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી તેમાં મીઠું નાખી પાણી થી ઢીલો લોટ બાંધવો..
હવે જરૂર પ્રમાણે એક એક લુઓ લઈ ખૂબ કેળવી આડણી પર રોટલો વણી લેવો..
મને હાથેથી ફાવતો નથી તેથી વણ્યો છે. - 2
માટી ના તવા પર રેગ્યુલર રીતે શેકી ફલેમ્ પર ફુલાવી લીધો અને ઉપર ઘી ચોપડી લીધું,આમ બધા રોટલા બનાવી લીધા..
- 3
- 4
પીરસતી વખતે સર્વ કર્યું..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16606512

ટિપ્પણીઓ (7)