કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

કઢી રેસીપીસ
#ROK : લહસૂની ટમાટો કઢી
કઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1બાઉલ ખાટું દહીં
  • 3 ચમચીચણાનો લોટ
  • 2 ચમચીઘી
  • 1 ટીસ્પૂનરાઈ મેથી
  • 1/2 ટીસ્પૂન જીરુ
  • 1 ચપટીહિંગ
  • સૂકા લાલ મરચા
  • 1 ચપટીહળદર
  • 4 થી 5 કળી ઝીણું સમારેલું લસણ
  • 1 નંગઝીણા સમારેલા ટામેટાં
  • 1 નંગલીલા મરચા ના ટુકડા
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીગોળ
  • ગાર્નિશ કરવા માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કઢી માટેની બધી તૈયારી કરી લેવી દહીમાંથી છાશ બનાવી ચણાનો લોટ નાખી ઘોળવું કરી લેવું એક પેનમાં પગાર માટે ઘી મૂકી તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચા અને ઝીણું સમારેલું લસણ નાખી એક બે મિનિટ માટે સાંતળી લેવું.

    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં હળદર નાખી ઝીણા સમારેલા ટામેટાં લીમડાના પાન લીલા મરચા અને આદુની પેસ્ટ નાંખી ટમેટાને ત્રણથી ચાર મિનિટ સુધી કુક થવા દેવા.

    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું નાખી અને તૈયાર કરેલુ કઢી નુ ઘોળવુ નાખી દેવું.

    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા ગોળ પણ નાખી દેવો. કઢીને પહેલા થોડીવાર ફાસ્ટ તાપે ઉકળવા દેવી વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ. ત્યારબાદ ગેસ ધીમો કરી 10 થી 15 મિનિટ સુધી. જેમ જેમ ઊકળશે તેમ તેમ કઢી થોડી ઘટ્ટ થવા લાગશે.

    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે
    લહસૂની ટમાટો કઢી
    સર્વિંગ બાઉલ મા કાઢી કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ કઢી સર્વ કરવી.
    આ કઢી બહુ જ સરસ લાગે છે.

    લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર November 09, 2022 19:45
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 10, 2022 15:05
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ટામેટું Kadhi ટામેટાં કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મીલ્ક મેઇડ (Milk Maid Recipe In Gujarati)
  2. ગ્રીન ચોળીના રોટી રોલ
  3. ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
  4. તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  5. બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
  1. ફરાળી કઢી ઉપવાસ સ્પેશિયલ (Farali Kadhi Upvas Special Recipe In Gujarati)
  2. કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
  3. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  4. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16618125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close