કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#AT
#MBR3

#AT
#MBR3

વધુ વાંચો

આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#AT
#MBR3

#AT
#MBR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 લોકો માટે
  • પેકેટ બ્રેડ
  • 100 ગ્રામચીઝ
  • 500 ગ્રામઆલુ
  • 250 ગ્રામડુંગળી
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીસેન્ડવીચ ગરમ મસાલો
  • જરૂરિયાત મુજબ મીઠું અને હળદર
  • કોથમીર
  • 1બાઉલ ટોમેટો કેચઅપ
  • 1બાઉલ ગ્રીન ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ સાંતળી અને બે મિનિટ બાદ ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ચપટી હળદર અને ગરમ મસાલો નાખી બાફેલા બટાકા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું.

    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બ્રેડની સ્લાઈસ લઈ અને એક સાઇડ થોડું બટર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લગાવી તેની ઉપર તૈયાર કરેલ મસાલો પાથરી અને તેના પર ચીઝ મૂકી બ્રેડની બીજી સ્લાઈસમાં પણ ચટણી અને ટોમેટો કેચઅપ લગાવી તેના પર મૂકી દેવી.

    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડની બંને સાઈડ બટર લગાવી અને ટોસ્ટરમાં વચ્ચે મૂકી ગેસ પર બને સાઈડ ગોલ્ડન શેકી લેવી.

    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આલુ ચીઝ સેન્ડવીચ.

    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ચીઝ સેન્ડવીચ (Aloo Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર November 17, 2022 09:45

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
November 17, 2022 10:29
Wahhh👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
  2. ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
  3. હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
  4. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  5. ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
  1. તળેલી ચટપટી પાલકની ડાંડલી
  2. ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
  3. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  4. ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633429
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close