ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)

Amita Parmar @cook172
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા ને શેકી અને તેના ફોતરા કાઢી લેવા ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકી અને બધા જ ડ્રાયફ્રૂટ્સ ના નાના નાના ટુકડા કરી અને ઘીમાં સાંતળી લેવા
- 2
ખજૂરને પણ ઘીમાં શેકી લેવો જેથી તે સોફ્ટ બની જાય અને ત્યારબાદ બધી જ સામગ્રીને મિક્સી જાળમાં ક્રશ કરી લેવું
- 3
બધી જ સામગ્રીને હાથેથી સારી રીતે મિલાવી અને ગોળ લાડુડી વાળી લેવી તો તૈયાર છે સ્વાસ્થ્યવર્ધક અને ખાંડ ફ્રી એવા ખજૂર અને ડ્રાયફ્રૂટ ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633451












ટિપ્પણીઓ (2)