કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#SJC
#MBR3
#AT

#SJC
#MBR3
#AT

વધુ વાંચો

હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#SJC
#MBR3
#AT

#SJC
#MBR3
#AT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1/4 કપબારીક સમારેલી કોબીજ
  • 1/2 કપબારીક સમારેલી ડુંગળી
  • 1/4 કપબારીસ સમારેલ કેપ્સીકમ
  • 1/4બારીક સમારેલ ગાજર
  • 1 નંગતીખું લીલું મરચું
  • 1 ઇંચઆદુનો ટુકડો
  • 6-7કળી લસણ
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીટોમેટો કેચઅપ
  • 1 ચમચીવિનેગર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • જરૂરિયાત મુજબ પાણી અને મીઠું
  • 2 ચમચીકોર્નફ્લોર વાળું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી ઝીણી ઝીણી સમારી લેવી..

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી નાખી ત્યારબાદ આદુ અને લસણ નાખવા. ત્યારબાદ ઝીણી સમારેલ કેપ્સીકમ,ગાજર અને કોબીજ નાખી થોડીવાર માટે ચડવા દેવું.

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સોયા સોસ, વિનેગર અને રેડ ચીલી સોસ તેમજ ટોમેટો કેચઅપ નાખી સારી રીતે મિક્સ કરી લેવું.

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી થોડીવાર ઉકળવા દેવું.

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી અને એકાદ ઉભરો આવવા દેવો.જેથી સૂપ ઘટ અને આકર્ષક બનશે.

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ.

    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર November 17, 2022 11:22

ટિપ્પણીઓ (2)

Amita Parmar
Amita Parmar @cook172
November 17, 2022 15:59
Thanks dear 😘
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હોટ એન્ડ સાવર સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
  2. ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
  3. હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
  4. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  5. ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
  1. તળેલા દાણા (Fried Dana Recipe In Gujarati)
  2. રોટલી (Rotli Recipe In Gujarati)
  3. પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
  4. બીટ કેરેટ નો સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633603
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close