કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati)

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695

શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati)

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 બાઉલવાલ વટાણા ગાજર બટાકા ટામેટા પાપડી રીંગણા
  2. 1 નંગતજ
  3. 2લવિંગ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/4 ચમચી જીરું
  6. 1 કપલીલી મેથી ની ભાજી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચી લાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી હળદર પાઉડર
  10. 1/4 ચમચી લસણ ની પેસ્ટ
  11. 1 ચમચીગરમ મસાલો જેટલો
  12. 2 વાટકીજેટલો ચણા નો લોટ
  13. તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાલ વટાણા ગાજર બટાકા ટામેટા પાપડી રીંગણા બધું બરાબર સમારવું લીલી મેથી ની ભાજી ઝીણી સમારવું

  2. 2

    એક કુકર મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ રાઈ જીરું નાખી સાંતળવા દેવું પછી તેમાં સમારેલું શાકભાજી નાખી હલાવો પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું પાઉડર, હળદર પાઉડર ધાણાજીરું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો નાખી થોડું પાણી નાખી કુકર મા સિટી વગાડવી

  3. 3

    એક બાઉલ માં ચણા નો લોટ નાખી તેમાં સમારેલી મેથી ની ભાજી મસાલો બધો નાખી ગોટા વાળવા પછી તેલ ગરમ મૂકી તેમાં ગોટા તળવા પછી ઉંધિયા માં નાખી બધું બરાબર મિક્સ કરવું

  4. 4

    તૈયાર છે શિયાળા નું સ્પેશ્યલ ઉંધિયું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695
પર November 21, 2022 13:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીન જ્યૂસ (Green Juice Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  4. ચણા ની દાળ ના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
  5. હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
  1. મોગર દાળ ના ચીલા (Mogar Dal Chila Recipe In Gujarati)
  2. મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  3. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  4. દાળ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642302
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close