વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)

Amita Parmar @cook172
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રીને ઝીણી ઝીણી સમારી અને તૈયાર કરી લેવી.
- 2
હવે એક બાઉલમાં કઠોળ લેવા. તેમાં મકાઈ ઉમેરવી. ત્યારબાદ ઝીણી ઝીણા સમારેલા વેજીટેબલ ઉમેરવા.
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા જેમકે સંચળ પાઉડર, ચાટ મસાલો,મરી પાઉડર,જીરા પાઉડર વગેરે જરૂરિયાત મુજબ ઉમેરવું.
- 4
ત્યારબાદ તેમાં આદુનું છીણ અને કોથમીર ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી લેવું. આદુ એ પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે.
- 5
તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ સલાડ,જે શિયાળામાં દરેક પ્રકારના વિટામિન્સ વધારી શરીરને હેલ્થી અને ફીટ રાખે છે.
Keywords
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
- શિંગોડા સલાડ (Shingara Salad Recipe In Gujarati)
- રવા ઢોકળા સ્ટીમ (Rava Dhokla Steam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648276

















ટિપ્પણીઓ