પ્રોટીનેક્સ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ કઠોળને બે થી ત્રણ પાણીમાં સારી રીતે ધોઈ અને ત્યારબાદ તેમાં ચોખ્ખું પાણી ઉમેરી સાત થી આઠ કલાક માટે પલળવા મૂકી રાખો.
- 2
હવે મગને પાણીમાંથી નિતારી લઈ અને એક કપડામાં બાંધીને રાખી દો જેનાથી તેમાં સારા સારા એવા ફણગા ફૂટી જશે અને બીજા બધા કઠોળને કુકરમાં બે થી ત્રણ વિસલ વગાડી અને બાફી લો.
- 3
હવે આ બધા કઠોળને સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર સંચળ પાઉડર મરી,પાઉડર શેકેલા, જીરાનો પાઉડર અને ચાટ મસાલો ભભરાવી દો. તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર એવું કઠોળનું સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
- લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
- ભાખરી (Bhakhri Recipe In Gujarati)
- પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
- પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
- પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652114











ટિપ્પણીઓ