પાલક ની સબ્જી (Palak Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને સારી રીતે ધોઈ સાફ કરી અને બાફી લેવી. તેમાં બાફતી વખતે ચપટી મીઠું અને ચપટી સોડા નાખવા જેથી પાલક નો કલર જળવાઈ રહે. ત્યારબાદ ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક કડાઈમાં બે ચમચા બટર અને બે ચમચા તેલ ગરમ કરી અને તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળી ત્યારબાદ ડુંગળીની પેસ્ટ નાંખી પેસ્ટ બ્રાઉન કલરની થાય એટલે તેમાં ટમાટાની પેસ્ટ નાંખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું. ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખી અને બાફીને તૈયાર કરેલ પેસ્ટ પાલકની ઉમેરી દેવી.પાલક બાફેલી હોવાથી તેને બે જ મિનિટ ચડાવવું. ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરી અને ગેસ બંધ કરી દેવો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ પાલક નું શાક જેને કાકડી અને ટામેટાની સ્લાઈસ મૂકી વચ્ચે બટર મૂકીને સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
- લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
- ભાખરી (Bhakhri Recipe In Gujarati)
- પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
- પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
- પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652214










ટિપ્પણીઓ