ગાજર મરચા નુ અથાણુ (Gajar Marcha Athanu Recipe In Gujarati)

Himani Vasavada @himani
ગાજર મરચા નુ અથાણુ (Gajar Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ગાજર અને મરચા ને લાંબા સમારીલો.એક બાઉલ મા લાબા સમારેલા ગાજર,મરચા મા લીંબુ નો રસ નાખી મિક્સ કરી ને થોડી વાર ઢાકી ને રાખવાનો.
- 2
પછી એક વાટકા મા હળદર,લાલ મરચા નો ભુકો, હીંગ,અથાણા નો મસાલો,મીઠું નાખી ને મિક્સ કરી લો.ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમા રાઈ,લવિંગ, કલોજિ નાખી તતળે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે તેલ ઠંડુ થાય પછી મસાલા મા તેેલ નાખી ને સરખી રીતે મિક્સ કરી ને લીંબુ વાળા ગાજર, મરચા નાખી ને સરખી રીતે હલાવી ને 1કલાક ઢાકી રાખો. પછી એક કાચ ની જાર મા ભરી દો. તૈયાર છે ગાજર મરચા નુ અથાણુ
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16659165




ટિપ્પણીઓ