લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્લેટ મા કેપ્સિકમ અને મરચા સારી લો.મીઠું,ખાંડ,જીરું પણ પત માં તૈયાર કરી લો.ત્યાર બાદ બધું મિક્સર જાર મા લઇ લો.તેમાં સેવ અને લીંબુ નો રસ નાખો.
- 2
હવે તેમાં
ધોયેલી કોથમીર નાખો.તેમાં એક - બે બરફ ના ટુકડા ઉમેરી ને તેને ક્રશ કરી લો.હવે તેને એક બાઉલ માં કાઢી લો. - 3
તો તૈયાર છે લીલી ચટણી
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
- મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16666832










ટિપ્પણીઓ